


Slide 1
Slide 2
Slide 3
Welcome To Kachchh Sevak Brahmin Gnyati Seva Samaj
https://www.traditionrolex.com/23
ગુજરાતી
English
તુતીકોરીનથી કચ્છ સુધીના સમુદાયની સફર અને તેઓ કેવી રીતે સેવક બ્રાહ્મણો તરીકે ઓળખાયા, જ્યારે તમે અમારી વેબસાઇટ બ્રાઉઝ કરશો ત્યારે તમને ખબર પડશે. અહીં તમને કચ્છના સેવક બ્રાહ્મણોની દુનિયાની ઝલક મળશે અને આ ઝડપથી બદલાતી દુનિયાની ગતિ સાથે આગળ વધવા અને આગળ વધવાના સમુદાયના પ્રયત્નો અને આપણા પૂર્વજોએ તેમના કાર્યો દ્વારા જે મૂલ્યો પ્રાપ્ત કરવા પ્રયત્નો કર્યા છે તેને જાળવી રાખવાના પ્રયાસો પણ અહીં જોવા મળશે.
The journey of a community from Tuticorin to Kachchh and how they came to be known as Sevak Brahmins, is what you would know when you browse through our website. In here you would get a glimpse into the world of Sevak Brahmins of Kachchh and the efforts of the community to grow and keep up with the pace of this fast-changing world and also uphold our values which our ancestors have strived to achieve through their actions and thoughts.
Latest News
28-01-2024 દુ:ખદ અવસાન : ભાગીરથીબેન દયાશંકર આચાર્ય
ગામ તુણા હાલે ગાંધીધામ નિવાસી સ્વ. આચાર્ય દયાશંકર ગોપાલજી ના ધર્મપત્નિ ભાર્ગરથીબેન ઉ. વર્ષ 98 જે આજ રોજ તા.૨૮-૦૧-૨૦૨૪ના રામ શરણ પામેલ છે તેમની પ્રાર્થનાસભા...
૨૫-૦૧-૨૦૨૪ દુ:ખદ અવસાન : કાંતાબેન બાપટ
મુળ ગામ વરાડીયા હાલ માધાપરનાં કાંતાબેન બાપટ ઉમર વર્ષ ૧૦૦ તે સ્વ. હરિરામ ચત્રભુજ બાપટનાં પત્ની, સ્વ. મહેશભાઈ બાપટના માતા, સ્વ. માવજી રુગનાથ કાનડે (દેવપર)નાં...
૨૪-૦૧-૨૦૨૪ દુ:ખદ અવસાન : મનોજ નાનાલાલ રાસ્તે, જબલપુર
દુઃખદ અવસાન : જબલપુર નિવાસી સ્વ. મનોજ નાનાલાલ રાસ્તે ઉમર વર્ષ ૬૩ તે સ્વ મણીબેન નાનાલાલ રાસ્તે ના પુત્ર, ભાવના બેન ના પતિ, મોહિત અને...
૨૧-૦૧-૨૦૨૪ સમૂહ લગ્ન અને યજ્ઞોપવીત
આપણા સમાજ દ્વારા આયોજિત જનોઈ અને સમૂહ લગ્ન. 21/01/2024. ખુબજ સરસ અને વ્યવસ્થિત આયોજન અને જ્ઞાતિજનોનો અનેરા ઉત્સાહ સાથે સમ્પન્ન થયેલ આ કાર્યક્રમ ગૌરવપ્રદ અને...
02-01-2024 દુ:ખદ અવસાન જીવરામ હિરજી ભટ્ટ , કિડાણા
કિડાણા : સ્વ.ભટ્ટ જીવરામ હીરજી (ઉ. વ. 84) તે ગં.સ્વ.વિનુબાળા (બબીબેન)ના પતિ. સ્વ.બચુબેન કાન્તીલાલ આચાર્ય (વરસાણા) ના ભાઈ, હંસાબેન,મંજુબેન, પરસોતમ, નવીન, ઘનશ્યામ તથા હસમુખના પિતાજી....
30-12-2023 દુઃખદ અવસાન હરસુખરાય વૈજનાથ બાપટ , માંડવી
માંડવી: (સેવક બ્રાહ્મણ) હરસુખરાય બાપટ (ઉ.વ.86) તે સવ. દિવાળીબેન વૈજનાથ બાપટના પુત્ર. સ્વ.ભાગેરતીબેનના પતિ, સ્વ.યોગેશ, વિનય, સ્વ.પ્રકાશ, સ્વ.ભાવેશ અને મૃદુલ્લાબેન બીહારીલીલ આચાર્ય(રતનાલ)નાં પિતાજી. ગં.સ્વ.ભારતીબેન, પ્રફુલ્લાબેન,...
૨૧-૦૧-૨૦૨૪ નાં સમૂહલગ્નમાં પધારવા આમંત્રણ
તા. ૨૪-૧૨-૨૦૨૪ રવિવારના રોજ સમાજવાડી ખાતે તા.૨૧-૦૧-૨૦૨૪ના રોજ યોજવામાં આવેલ સમૂહલગ્ન અને યજ્ઞોપવીત કાર્યક્રમ અંગે કારોબારી સભ્યો અને વાલીઓની એક મિટીંગ યોજાઈ ગઈ જેમાં સમાજ...
૨૨-૧૨-૨૦૨3 શ્રી મહાગૌરીમાનો પાટોત્સવ, ઝરૂ
વિક્મ સંવત ૨૦૮૦ માગશર સુદ ૧૦ શુક્રવાર તા. ૨૨-૧૨-૨૦૨૩ નાં રોજ ઝરૂ ખાતે આચાર્ય પરિવારના કુળદેવી શ્રી મહાગૌરીમાનો પાટોત્સવ ધામધૂમથી ઉજવાઈ ગયો. પરમ પૂજ્ય સ્વામી...
18-12-2023 અવસાન નોંધ – ટુંડા, સ્વ.શિવજી ખીમજી આપ્ટે
ગામ ટુંડા (તા.મુન્દ્રા) સ્વ.શિવજી ખીમજી આપ્ટે, ઉમર વર્ષ ૭૪ તે સ્વ.ભચીબેન ખીમજી આપ્ટેનાં પુત્ર, ગંગા સ્વરૂપ મંજુલાબેનના પતિ, સ્વ. કાન્તિલાલ ઘેલીભાઈ રાસ્તે (લાખાપર)નાં જમાઈ, સ્વ....
15-12-2023 શુભ લગ્ન શિરવા , ચિ.અંકિત બાપટ સંગ ચિ.સ્નેહા દેવધર
મુળગામ માંડવી હાલ રાજકોટ નિવાસી ગં.સ્વ. ભારતીબેન યોગેશભાઈ બાપટનાં સુપુત્ર ચિ.અંકિતના શુભ લગ્ન શિરવા (તા.માંડવી) નિવાસી શ્રીમતિ મધુબેન અને શ્રી રમાકાંત કલ્યાણજી દેવધરની સુપુત્રી ચિ.સ્નેહા...
૧૫-૧૨-૨૦૨૩ શુભલગ્ન ચિ.પાર્થ સંગે ચિ.ડૉ.હેન્સી
શ્રીમતી દેવધર સરલાબેન પ્રવીણભાઈ દેવધર ગામ માધાપર વાળા તરફ થી તેમના સુપુત્ર ચિ.પાર્થ સંગે ચિ.ડૉ.હેન્સી તે શ્રીમતી ભાગવત કલ્પનાબેન હિરેનભાઈ ગામ ગઢસીસા વાળા ના સુપુત્રી...
8-12-2023 શુભ લગ્ન, ચિ.જય બાપટ સંગ યશ્વી આચાર્ય
શ્રીમતિ પ્રફુલાબેન અને શ્રી વિનયભાઈ હરસુખરાય બાપટ , મૂળ માંડવી હાલે ગામ રાજકોટ ના સુપુત્ર ચિ.જયનાં શુભ લગ્ન મુળ માંડવી હાલ માનકુવા નિવાસી શ્રીમતિ રીટાબેન...
૦૩-૧૨-૨૦૨૩ ડોક્ટર ઓફ ફિલોસોફીની ડીગ્રી
આપણા સમાજ નું ગૌરવ - ડો.હીરકરાજ તરુણભાઈ બાપટ (ગાંધીધામ)ને આજરોજ ગાંધીનગર સ્થિત પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટી (PDEU)નાં ૧૧ માં પદવીદાન સમારોહમાં ઈસરોનાં ચીફ શ્રી ડો.એસ...
૨૯-૧૧-૨૦૨૩ શુભ લગ્ન મુંબઈ, ચિ.બીજલબેન કાનડે સંગ ડો.વિશાલ પ્રકાશ વાટવાણી
શ્રીમતિ કુસુમબેન નવીનચંદ્ર ગોપાલજી જોષી (કાનડે) હાલે મુલુંડ- મુંબઇ નિવાસીના સુપુત્રી ચિ.બીજલબેનના શુભ લગ્ન ડો.વિશાલ પ્રકાશ વાટવાણી સાથે કોર્ટે મેરેજથી થયા છે. નવ દંપતિને સુખી...
૨૮-૧૧-૨૦૨૩ શુભ લગ્ન ચિ.રોહન દેવધર સંગે ચિ.વિધિ ભટ્ટ
મુળ ગામ મોટી વિરાણી હાલ ગાંધીધામ નિવાસી શ્રીમતી વનિતાબેન તથા શ્રી બીપીનભાઈ કરુણાશંકર દેવધરનાં સુપુત્ર ચિ.રોહન સંગે કેરા નિવાસી શ્રીમતિ સંગીતાબેન અને શ્રી વિજયભાઈ પ્રભુલાલ...
૨૬-૧૧-૨૦૨૩ માધાપર મધ્યે સ્નેહમિલન અને સરસ્વતી સન્માન કાર્યક્રમ
આપણા સમાજ દ્વારા તા.૨૬-૧૧-૨૦૨૩ના રોજ માધાપર સમાજવાડી મધ્યે જ્ઞાતિ નું સ્નેહમિલન તેમજ સરસ્વતી સન્માન સમારોહ પ્રમુખશ્રી જયેશભાઇ અનંતરાય આચાર્યની અધ્યક્ષતામાં યોજાઈ ગયું. સમાજના ટ્રસ્ટીઓ, પ્રમુખશ્રી...
સ્નેહમિલન વિક્રમ સંવત ૨૦૮૦ તા. ૨૬-૧૧-૨૦૨૩
આપણા સમાજનું સ્નેહમિલન તા. ૨૬-૧૧-૨૦૨૩ના રોજ આપણી સમાજવાડી મધ્યે યોજવામાં આવેલ છે જેમાં જોડાવા આપ સૌને ભાવભીનું આમંત્રણ છે. પ્રમુખશ્રી અને મંત્રીશ્રી
૧૯-૧૧-૨૦૨૩ રવિવારના રોજ મુંબઈ ખાતે સ્નેહ મિલન
તા. ૧૯-૧૧-૨૦૨૩ને રવિવારના રોજ મુંબઈ ખાતે સ્નેહ મિલનનો કાર્યક્રમ ખુબ જ આનંદ પૂર્વક સૌએ માણ્યો હતો. મુંબઈ સમાજ નાં સ્નેહ મિલનમાં પધારેલા સમાજના સર્વે જ્ઞાતિજનો,...
કાનડે પરિવાર (જીયાપર)ના પૂજ્ય દાદા ની પહેડી કારતક સુદ પૂનમ તારીખ ૨૭-૧૧-૨૦૨૩
કાનડે પરિવાર (જીયાપર) કાનડે પરિવારના પૂજ્ય દાદા ની પહેડી કારતક સુદ પૂનમ તારીખ ૨૭-૧૧-૨૦૨૩ને સોમવારના રોજ રાખવામાં આવેલ છે. દરેક કાનડે ભાઈઓ તથા નિયાણી બહેનો...
૧૯-૧૧-૨૦૨૩ દુઃખદ અવસાન , મુંબઈ, ગં.સ્વ.ધનલક્ષ્મીબેન જે.આપ્ટે
મુળ ગામ ટુંડા હાલ મુંબઈ, ગં.સ્વ.ધનલક્ષ્મીબેન આપ્ટે તે સ્વ.જટાશંકર મીઠુભાઈ આપ્ટેના ધર્મપત્ની, સ્વ.ગૌરીબેન દેવજી માવજી માંડલિકના પુત્રી, સ્વ.શંભુલાલ મૂળશંકરના બેન, ગં.સ્વ.વિજયાબેન, જશોદાબેનના નણંદ સ્વ.વલ્લભદાસ, સ્વ.મંગલદાસ...
{"slide_show":"4","slide_scroll":1,"dots":"true","arrows":"true","autoplay":"true","autoplay_interval":3000,"speed":600,"loop":"true","design":"design-2"}
























